મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે,તમામ રાજ્યોના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.આજે મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ બહાર આવવા લાગ્યા છે,મધ્યપ્રદેશમાં બીજેપી સરકાર પરત આવી શકે છે,આ સિવાય રાજસ્થાનમાં ભાજપને 111 સીટો પણ મળી શકે છે,એટલે કે રાજસ્થાનમાં ભાજપ આગામી સરકાર બનાવી શકે છે.