વિધાનસભાની ચુંટણી 5 રાજ્યોમાં પૂર્ણ થઈ ચૂકી છે,બાદમાં 3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે,બાદમાં એક્ઝિટ પોલના પરિણામો આવી ચૂક્યા છે,રાજસ્થાનમાં ભાજપ સરકાર બની શકે છે,છત્તીસગઢમાં કોંગ્રેસની જીતી થઈ શકે છે,મિઝોરમમાં ZPM ને જંગી બહુમતી મળતી ગણાય,તેલંગાણામાં કેસીઆરના હાથમાંથી સત્તા સરકી રહે તેવું લાગી રહ્યું છે.