કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતનાં બે દિવસના પ્રવાસે છે.જમાં તેઓ ગીર સોમનાથ જિલ્લામાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામીં સહભાગી બન્યા હતા.આ કાર્યક્રમ અંગે તેણે પોસ્ટ કર્યુ કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કરોડો લોકોને પાયાની સુવિધાઓ આપીને તેમના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે.મોદી સરકારની કલ્યાણને સમર્પિત યોજનાઓ વિશે વધુ જાગૃતિ વધારવા માટે.ગરીબો અને તેમના લાભમાં વધારો થાય.’વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ વધુ લોકો સુધી પહોંચવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે.