પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા બાદમાં પરિણામો જાહેર થતાં મધ્યપ્રદેશ,રાજસ્થાન,છત્તીસગઢમાં ભાજપે સરકાર બનાવી,તેલંગાણામાં કોંગ્રેસ,મિઝોરમમાં ZPM પાર્ટી સત્તા બનાવી કોંગ્રેસના નેતા રાજ્યસભાના સાંસદ દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશમાં હાર માટે ઇવીએમ ગણાવ્યું,બાદમાં કહ્યું કે ચીપ વાળા કોઈ પણ મશીનને હેક કરી શકાય છે.