તેલંગાણાના આગામી મુખ્યમંત્રી માટે કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડીનું નામ જાહેર કરવામાં આવ્યું,મુખ્યમંત્રી પદ માટે રેવંત રેડ્ડી 7 ડિસેમ્બરના રોજ 11 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે,ઉત્તમ કુમાર રેડ્ડી અને ભટ્ટી વિક્રમાર્ક DYCM બને તેવી શક્યતા,વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે 64 બેઠકો જીતીને BRS ને સત્તા પરથી હટાવી દીધી.