વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડ અને ઓડિશામાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ઘર પર આવકવેરા વિભાગના દરોડા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે દેશવાસીઓ પહેલા આ નોટોનો ઢગલો જુઓ અને પછી તેમના ઈમાનદારીના ભાષણો સાંભળો જનતા પાસેથી જે લૂટયું છે,તેનો એક એક પૈસો પાછો આપવો પડશે,આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી.