કોંગ્રેસે લોકસભાની ચુંટણી પહેલા રાજ્યના 10 જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવી,ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી થયા બાદ પક્ષ દ્વારા જિલ્લાઓમાં વરણી અરવામાં આવી,રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે લલીત વસોયાની નિમણુક કરવામાં આવી,જુનાગઢ જિલ્લામાં ભરત અમીપરાની,અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત,અમદાવાદ જિલ્લા પ્રમુખ હિમંતસિંહ પટેલ,પંચમહાલ જિલ્લા પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમાર,ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી,આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકી,વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢિયાર,નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલ,ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણુક કરાઇ.