મધ્યપ્રદેશમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ 11 ડિસેમ્બરના રોજ ભોપાલ સ્થિતિ પાર્ટી ઓફિસમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાશે,આ બેઠકમાં મુખ્યમંત્રી નામની જાહેરાત થઈ શકે છે,મુખ્યમંત્રીના પદ માટે ઘણા દાવેદારો ચર્ચામાં,વર્તમાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ,પૂર્વ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર,કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલ,કૈલાશ વિજ્યવર્ગીય અનેકો નામો ચર્ચમાં ચાલી રહ્યા છે.