રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે નિવેદન આપતા કહ્યું કે સાત દિવસ સુધી તમે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી નથી કરી શકતા,અને વાતો તમે પાર્ટીમાં શિસ્ત હોવાની કરો,સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડ મુદ્દે કહ્યું કે સુખદેવસિંહ ગોગામેડી હત્યા મામલે NIA દ્વારા તપાસ સામે કોઈ વાંધો ન હોવાના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા પડ્યા,આ કામ કોઈ નવા મુખ્યમંત્રીને કરવાની જરૂર હતી,પણ અઠવાડિયુ વીતી જતાં ભાજપ એક મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરી શક્યો નહિ.