વડોદરામાં GETCO દિવાળી પહેલા ઉમેદવારોને હાજર કરવાનો કરાયો હતો નિર્ણય,મેડિકલ વેરિફિકેશન બાદ પણ નિમણૂક પત્ર ન અપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો,હજુ સુધી ઓર્ડર ન અપાતાં ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ,રાજ્યના 1224 ઉમેદવારોની કરાઇ છે પસંદગી,ઉમેદવારો દ્વારા વહેલી તકે નિમણૂક પત્રો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી.