વિદેશમાં ભણવા માટે અને ત્યાં સ્થાયી થવાનું સપનું જોતાં લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા,ગઇકાલે કેનેડાએ GIC ફ્રી માં 10 હજારથી વધારીને 20635 ડોલર કર્યા,બાદમાં ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝા નિયમોમાં કડકાઇનો આદેશ આપ્યો,જેમાં ઓસ્ટ્રેલીયા હવે પોતાની માઈગ્રન્ટ પોલિસીની વધુ કડક બનાવવા જઈ રહ્યું છે,2022,23માં નેટ ઈમિગ્રેશન રેકોર્ડ 510,000 પર પહોંચવાની ધારણાને કારણે વિઝા નિયમોને કડક બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.