મધ્યપ્રદેશમાં 17 વર્ષ સુધી સત્તા સંભાળનાર શિવરાજ સિંહની જગ્યા પર આ વખતે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની પસંદગી કરવામાં આવી,શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં મામા તરીકે ઓળખાય છે,રાજ્યની તમામ બહેનનો સબંધ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે,મામા અને તેમની લાડકી બહેનો મામા મુખ્યમંત્રી તરીકે વિદાય લેતા સમયે બહેનો રડ્યા ધ્રુસકે ને ધ્રુસકે.