મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે નિવેદન આપતા કહ્યું કે પાર્ટીએ 8.5 કરોડ લોકોના પ્રેમ અને વિશ્વાસ જીત્યો,અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના કફલાને આગળ વધારીશું,પૂર્વ સીએમ શિવરાજ ચૌહાણ દ્વારા શરૂ કરાયેલા વિકાસ કાર્યોને આગળ વધારીશ અમે તમામ વચનો પૂરા કરશું.