વડોદરાની ઝેનિથ શાળામાં ફીને લઈ વિદ્યાર્થીઓને શાળામાં હેરાન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો,ફી ન ભરતા વિદ્યાર્થીઓને છેલ્લી બેન્ચે બેસાડતા વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવતા શાળાના આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું કે આવી કોઈ ઘટના બની નથી,વાલીઓ ફરિયાદ કર્યા વિના શાળામાં આવી ગયા.