લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો ગૃહમાં ઘૂસતા બંને વ્યક્તિઓ ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદી પડ્યા હતા,સાંસદોએ જણાવ્યું કે બંને યુવકોના હાથમાં ટીયર ગેસના ડબ્બા હતા,સાંસદોએ પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપ્યા,બાદમાં બંને શખ્સની ઘરપકડ કરવામાં આવી,એકનું નામ સાગર સામે આવ્યું,સાંસદના નામે લોકસભા મુલાકાતી પાસ પર આવ્યા હતા,સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે સાંસદ મૈસૂરથી ભાજપ સાંસદ પ્રતાપ સિંહાના નામે લોકસભા વિઝિટર પાસથી આવ્યા હતા.