ચીનમાં વાયરસને લઈ રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે,ચીનની રહસ્યમય રોગથી અસંખ્ય લોકોના મોત નિપજ્યાં,ચીનની બીમારી સામે અમદાવાદ આરોગ્ય વિભાગ સજ્જ,AMC સંચાલિકત હોસ્પિટલમાં જરૂરી દવા ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી,હોસ્પિટલમાં જરૂરી હવા,ઓક્સિજન,કાર્યરત કરવાની સૂચના આપવામાં આવી,સિવિલ હોસ્પિટલોમાં વેન્ટિલેટર,PPE કીટ,એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો.