સંસદની બુધવારે ઘટના બાદ સુરક્ષા પ્રોટોકોલ ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યો,સંસદના 6 ગેટથી અલગ અલગ VVIPની એન્ટ્રી થશે,નિર્ણય બાદ સંસદના ગજ દ્વારથી વડાપ્રધાન,હંસ દ્વારથી લોકસભા સ્પીકર એન્ટ્રી કરશે,રાજ્યસભાના અધ્યક્ષ અશ્વ દ્વારથી એન્ટ્રી કરશે,સાંસદો અને મંત્રીઓ મકર દરવાજાથી પ્રવેશ કરશે,રાજ્યના મુખ્યમંત્રી,અધિકારીઓ શાર્દૂલ ગેટથી પ્રવેશ કરશે,મીડિયાકર્મીઓ ગરુડ દરવાજાથી પ્રવેશ કરશે.