સંસદની સુરક્ષામાં ક્ષતિના મુદ્દે વિરોધ પક્ષોએ લોકસભા અને રાજ્યસભામાં હોબાળો મચાવતા જેમાં લોકસભાના અધ્યક્ષે કોંગ્રેસના નેતા ટીએન પ્રસ્થાન,હિબી એડન,જોતિમણી,રામ્યા હરિદાસ,ડીન કુરિયાકોસને હંગામો મચાવવાના આરોપસર શિયાળુ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા.