મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રી મોહન યાદવની શપથવિધિ પૂર્ણ થયાની સાથે જ મધ્યપ્રદેશમાં ફરી બુલડોઝર ચલાવવા લાગી ગયા,ભાજપના કાર્યકર્તા દેવેન્દ્ર ઠાકુરના હાથ કાપવાના આરોપી ફારુખ રાઈન ઉર્ફે મિન્નીના ઘર પર રાજ્ય સરકારે બુલડોઝર ચલાવવાના આદેશ આપ્યા,મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણીના પરિણામો આવ્યા બાદ 5 ડિસેમ્બરના રોજ આરોપી ફારુખે ભાજપ કાર્યકર્તા દેવેન્દ્ર ઠાકુર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.