રાજ્યમાં એક બાજુ કડકડતી ઠંડી વાતાવરણ વચ્ચે,હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી,18 ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી,23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી.