અમદાવાદ શહેરમાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્રને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો,અમદાવાદ શહેરના તમામ નાગરિક સુવિધા કેન્દ્ર સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે,અમદાવાદ કોર્પોરેશનની 7 ઝોનલ ઓફિસ સહિત વિવિધ વિસ્તારોમાં 58 સિવિક સેન્ટરો આવેલા છે,અમદાવાદ શહેરના નાગરિકોને પ્રોપટી ટેક્સ,જન્મમરણ સહિતના સર્ટિફિકેટ મેળવવા મુશ્કેલી ન સર્જાય તે માટે સુવિધા કેન્દ્રનો સમય વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો.