દિવાળી જેવા તહેવારોમાં લોકો પોતાના વતનમાં જાય ત્યારે ટ્રેનમાં કંફર્મ ટિકિટ મળતી નથી,જે બાદમાં ભારતીય રેલવે વિભાગ સમસ્યાને દૂર કરવા જઇ રહ્યું છે,ચાર વર્ષની અંદર તમામ યાત્રિકોને કંફર્મ ટિકિટ આપવામાં આવશે,મોદી સરકાર રેલ્વે માટે નવી યોજના લઈને આવી રહી છે,સરકાર રેલ્વે પર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે,ભારત સરકાર નવી ટ્રેનો લોન્ચ કરશે,ભારતીય રેલ્વે 78000 નવી ટ્રેનો શરૂ કરવામાં આવશે.