વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય વિસ્તારમાં બે દિવસની મુલાકાતે વારાણસીના નમો ઘાટ પર કાશી તમિલ સંગમની બીજી સિઝનનું ઉદ્ઘાટન કર્યું,વારાણસીથી રામેશ્વર એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી,બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટીંગ મેમોરિયલ ગ્રાઉન્ડ ખાતે આયુષ્યમાં યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી.