મધ્યપરદેશ,રાજસ્થાન,છત્તીસગઢમાં ભાજપે મુખ્યમંત્રી તરીકે નવા ચહેરા પસંદ કર્યા છે,બાદમાં મહારાષ્ટ્રમાં રાજનીતિની હલચલ ચાલી રહી છે,જેમાં મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે કે મુખ્યમંત્રી તરીકે ચહેરો કયો આવી શકે છે,જેને લઈ ભાજપનો હાઇકમાન્ડ નક્કી કરશે,અત્યારે ચર્ચા થઈ રહી છે કે જૂના ચહેરાઓને સાઇડ લાઇન કરી નવા ચહેરાઓને જવાબદારી સોંપી શકે છે.