હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી,હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરતાં ખેડૂતોની ચિંતામાં વધારો,અમરેલી,પોરબંદર,દ્વારકામાં કમોસમી વરસાદની શક્યતા સોંપાઈ,કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી.