સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે,ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું,ગાંધીનગરમાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્કતાના ભાગરૂપે મહિલાના સપર્કમાં આવેલ તમામ લોકોના સેમ્પલ લઈ તપાસ અર્થ મોકલ્યા,કોરોના પોઝિટિવ આવેલ વ્યક્તિ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું પૂછપરછમાં સામે આવ્યું,બંને મહિલાને કોરોના પોઝિટિવ આવેલ સેક્ટર 6 ગાંધીનગર ખાતે કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાતા ફરી ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો.