રેલવે કર્મચારીનો સન્માન સમારોહમાં ૭૦ વર્ષ પૂર્ણ થયેલ નિવૃત રેલવે કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું,નિવૃત રેલવે કર્મચારી કવિશ્વરભાઈ રાવલનુ સન્માન કરવામાં આવ્યું,રેલવેના અધિકારીઓ,કર્મચારીઓ સહિત નિવૃત્ત રેલવે કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા,આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે યોગેશભાઈ રાવલ,પરશુરામભાઈ સેની,જગદીશભાઈ લાઘણોજા સહિતના નિવૃત રેલવે કર્મચારીઓએ ભારે જેહમત ઉઠાવી હતી.