મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે કેબિનેટ બેઠક પૂર્ણ કરી દિલ્હી પહોંચ્યા,દિલ્હીમાં મેરેથોન બેઠક યોજાઇ જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વાયબ્રન્ટ ગુજરાતને લઈ બેઠકમાં ચર્ચા થઈ,ગુજરાતમાં બાકી બોર્ડ નિગમની નિમણૂંકો અંગે ચર્ચા થઈ.