GETCO દ્વારા તાજેતરમાં 1224 જેટલી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કર્યા બાદ ઝોન કક્ષાએ પરીક્ષા લેવાયા બાદ પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું તપાસમાં સામે આવતા ભરતી રદ કરવામાં આવી,તે બાદમાં વિધાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી,ઉમેદવારોની માંગ કરવામાં આવી માત્ર પોલ ટેસ્ટ લેવાશે તેવી જાહેરાત નહીં કરે તો ઉમેદવારો ફરી આંદોલન ચીમકી