અમદાવાદ DEO દ્વારા પ્રિ બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો,ધોરણ 10 ના મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવામાં આવશે,જાન્યુઆરી માસના અંતે શહેરની સ્કૂલોમાં પ્રિ બોર્ડ પરીક્ષા લેવાશે,ધોરણ 10 બોર્ડના વિધાર્થીઓ અંદાજિત 45000 થી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપશે,પરીક્ષામાં કેન્દ્રીય પધ્ધતિથી પેપર કાઢવામાં આવશે.