દેશમાં ફરી એકવાર કોરોનાનો વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે,જેમાં JN.1 સક્રમણ દેશમાં સતત વધી રહ્યું છે,સૌથી વધુ ગુજરાતમાં વરિયન્ટના કેસની સંખ્યા નોંધાઈ છે,સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર આંકડા પાડયા,કોવિડ-19ના 529 નવા કેસ નોંધાયા,સક્રમણના સક્રિય કેસની સંખ્યા 4,093 આંકડો પહોંચ્યો.