લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને દરેક રાજ્ય સરકારને આપ્યો આદેશ,30 જૂન સુધીમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર તમામ અધિકારીઓની થશે બદલી,રેવન્યુ અને પોલીસ તંત્રને બદલીની યાદી કરી તૈયાર,31 જાન્યુઆરી સુધીમાં ઇલેક્શન કમિશનને રિપોર્ટ મોકલવા કર્યા આદેશ,ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં પીએસઆઇ,પીઆઇ અને ડીવાયએસપીઓમાં મોટાપાયે બદલી કરવામાં આવશે,રેવન્યુ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરોની થશે બદલી,ઇલેક્શન કમિશનના આદેશના પગલે રેવન્યુ અને પોલીસ તંત્રએ શરૂ કરી કવાયત.