વાઇબ્રન્ટ સમિટ 10 જાન્યુઆરીથી 17 મી જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે,ગુજરાત સમિટને લઈ રસ્તાઓ પર ભારે વાહનો સામાન્ય જનતાને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો,ગાંધીનગરમાં મહાત્મા મંદિરને જોડતા ગ -0 થી ગ -5 સુધી રસ્તો જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો,9 થી 13 જાન્યુઆરી દરમિયાન ગ-0 થી ગ – 5 સુધીનો રસ્તો જાહેર જનતા માટે બંધ રહેશે,9 થી 13 જાન્યુઆરી નાના ચીલોડાથી વૈષ્ણવદેવીથી નાના ચીલોડા સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો.