રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને પત્ર લખી અપીલ કરવામાં આવી, રાજ્યના શિક્ષણ મંત્રીએ પત્રમાં લખતા કહ્યું કે બિન ઉપયોગી ખુલ્લા બોર બંધ કરવાનું કામ ગુરુજનો ઉપાડે,બાદમાં એક અઠવાડિયામાં સુધી સંવેદના કામ કરે તેવી શિક્ષણ મંત્રીએ શિક્ષકોને અપીલ કરવામાં આવી. .