ED ટીમે ગેરકાયદે ખાણકામ સંબધિત મની લોન્ડરિંગ કેસમાં હરિયાણાના કોંગ્રેસ ધારાસભ્ય સુરેન્દ્ર પવાર અને પૂર્વ INLDના ધારાસભ્ય દિલબાગ સિંહના ઘરો પર ઓપરેશન હાથ ધર્યું,સોનીપતના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવારના ઘેર પર છેલ્લા 24 કલાકથી 20 સ્થળો પર ED ટીમના દરોડા પડ્યા.