ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન,9 થી 13 જાન્યુઆરી કુલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શો યોજાયો,જેમાં 100 વિઝિટર દેશ 33 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે ભાગ લેશે.