22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું એલાન જાહેર કરાયું,ઉત્તર પ્રદેશમાં 22 જાન્યુઆરીના રોજ દારૂનું વેચાણ નહીં થાય,બાદમાં 22 મી જાન્યુઆરીના રોજ શાળા કોલેજોમાં રજા રહેશે,રાજ્યભરમાં સરકારી ઇમારતો શણગારવામાં આવશે.