ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશના મહેમાનો બન્યા ત્યારે મારુતિ સુઝુકીના ચેરમેન તોશિહિરોએ કહ્યું કે મારુતિ સુઝુકી મોટર ગુજરાતમાં બીજો મેન્યુફેકયરિંગ પ્લાન સ્થાપવા માટે રૂ.35,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે,બાદમાં કહ્યું કે દેશનું ઓટોમોબાઇલ ઝડપથી વધી રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોગ્રેસીવ એપ્રોચના કારણે અમે રોકાણ કરી રહ્યા છીએ.