ઉત્તરાયણ તહેવાર પર માણસ,પક્ષીઓ ધારદાર દોરીથી ઇજાગ્રસ્ત થતાં હોય છે,પક્ષીઓ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગુજરાત પશુપાલન વિભાગ અને EMRI પ્રાણીઓ અને પક્ષીઓ માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી,કુલ 800 રોડ પર એમ્બ્યુલન્સ,2 બોટ એમ્બ્યુલન્સ,1 એર એમ્બ્યુલન્સની તૈયારી શરૂ કરવામાં આવી છે.