ભાજપ સરકાર 2024ની સત્તામાં આવવા માટે 2024ની લોકસભાની ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી,લોકસભાની ચુંટણી પહેલા ભાજપ કાર્યકરોને અંતિમ માર્ગ દર્શિકા મેળવવા માટે ફેબ્રુઆરીના મધ્યમમાં રાષ્ટ્રીય પરિષદમાં બેઠક બોલાવવામાં આવશે,કેન્દ્રીય નેતૃત્વમાં ઘણા સાંસદોની ટિકિટ કપાય શકે તેવા એધાણ,70 વર્ષથી વધુ ઉમરના ઉમેદવારો,ત્રણ ટમથી વધુ વખત જીતેલા સાંસદોને ટિકિટ નહિ આપવાનું આયોજન કરી રહી છે.