22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજ્યના રેલવે મંત્રી દર્શનાબેન જરદોશે મોટી જાહેરાત કરવામાં આવી ગુજરાતની ચાર ટ્રેનો અયોધ્યા દોડધામ દોડશે,ઈન્દોરાથી અયોધ્યા ટ્રેન 3 ફેબ્રુઆરીથી દોડશે,ભાવનગરથી અયોધ્યા 9 ફેબ્રુઆરીથી દોડશે,રાજકોટથી અયોધ્યા 10 ફેબ્રુઆરીથી દોડશે,અમદાવાદથી અયોધ્યા 10 ફેબ્રુઆરી દોડશે,સુરતથી અયોધ્યા 10 ફેબ્રુઆરીના રોજ દોડશે.