વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવારી ન્હાવા સેવા અટલ સેતુ પુલનું ઉદ્ઘાટન કર્યું,દેશનો સૌથી લાંબો સી બ્રિજ બની ગયો,મુંબઈથી નવી મુંબઈ પહોંચવા માટે માત્ર 20 મિનિટ જેટલો જ સમય લાગશે,મુંબઈ પોલીસે બ્રિજ પર ચઢવા અને ઉતરવા 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રાખવા માટે નિવેદન આપ્યું.