મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે નિવેદન આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ બુલેટની ઝડપે આગળ વધી રહ્યો છે,આગામી લોકસભા ચુંટણી બાદ રાજ્યમાં રાજકીય ભૂકંપ આવશે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી 400 થી વધુ બેઠકો સાથે ત્રીજી ટર્મ વડાપ્રધાન બનશે,મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકોમાંથી 45 થી વધુ બેઠકો જીતશે.