ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આજે નાણાકીય વર્ષ 2024,25 માટે બજેટ રજૂ કર્યું,રૂ.1247 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું,મહાનગરપાલિકાએ કામગીરી કેસ લેશ બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો,ગાંધીનગર વિવિધ રોડને આઇકોનીક સુવિધાઓ સાથે બનાવવામાં આવશે,મુખ્ય માર્ગો સહિત સર્વિસ રોડની સુવિધાઓ વધારવામાં આવશે,ઝૂંડાલ ખોરજથી ગાંધીનગર હાઇવે જોડતો રેલવે બ્રિજ મંજૂર કરવામાં આવ્યો.