રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત,ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભગાઓમાંથી દિલ્હી તરફ આવી રહેલી 11 ટ્રેનોને રોડ,રેલ હવાઈ સેવાઓ પર અસર પડતાં 11 ટ્રેનો મોડી પડતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા,23 જાન્યુઆરી સુધી ઠંડી ધુમ્મસને લઈ પંજાબ,હરિયાણા,દિલ્હી,ઉત્તર પ્રદેશ રેડ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું.