ગૌરવપથ કાલાવડ રોડ પર આવેલો કેકેવી ડબલ ડેકર બ્રિજનું નામ બદલીને કેકેવી બ્રિજનું નામ જય શ્રી રામ અપાયું,રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય સભામાં કેકેવી બ્રિજનું નામ જય શ્રી રામ આપતા સૌ લોકોએ અવકાર્યું,રાજકોટ ગુજરાતનું પ્રથમ શહેર બન્યું,ભગવાન શ્રી રામના નામે આઇકોનીક બ્રિજ તરીકે ઓળખાશે.