અયોધ્યા રામલલા પ્રાણપ્રતિષ્ઠા પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસના ઉપવાસ કર્યા બાદમાં કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી વિરપ્પા મોઈલીએ નિવેદન આપતા કહ્યું મને શંકા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપવાસ કર્યા છે કે નહીં ઉપવાસ કર્યા વિના ગર્ભગૃહમાં પ્રવેશ્યા હોય તો સ્થાન અશુધ્ધ થઈ જાય.