મહેસાણા જિલ્લાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો,સ્થાનિક લોકોને ઇજા પહોંચી હતી,ખેરાલુ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર સિધ્ધાર્થ શ્રીપાલને શોભાયાત્રા જવાબદાર ગણી તેમની સાંથલના પીઆઇ તરીકે બદલી કરવામાં આવી,પોલીસ ટીમે વિધર્મીઓને 13 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા,આરોપીઓને કોર્ટે 26 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા,આરોપીઓના રિમાન્ડ બાદ હજુ નવા ખુલાસા થવાની શક્યતાઓ.