ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોને લઈ ચુંટણી તારીખ જાહેર કરવામાં આવી,27 ફેબ્રુઆરીના રોજ ચાર બેઠકો માટે ચુંટણી યોજાશે,જેમાં ચાર બેઠકો પર ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રહેશે,તારીખ 27 ફેબ્રુઆરીના રોજ સવારના 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતગણતરી શરૂ થશે.