બજેટ સત્ર પહેલા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી,બેઠકમાં 30 પક્ષોના નેતાઓએ ભાગ લીધો,સંસદ સંકુલની લાઇબ્રેરીમાં બેઠકનું આયોજિત કરવામાં આવ્યું હતું,સરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ,ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ,સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી,કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ હાજર રહ્યા હતા,કોંગ્રેસના નેતા સુરેશ,પ્રમોદ તિવારી હાજર રહ્યા,ટીએમસી તરફથી સુદીપ બંદોપાધ્યાય હાજર રહ્યા,સર્વપક્ષીય બેઠકમાં 30 પક્ષોના 45 નેતાઓએ ભાગ લીધો.